વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, - At This Time

વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ,


લાકડિયા
સામખિયાળી પંથકમાં માં પણ વાતાવરણમાં પલટો
આજ સાંજ થી ગરમીમાં લોકોને મળી રાહત
આકાશમાં કાળા દિબાંગ વાદળો છવાયેલા
વરસાદી માહોલ......છેલ્લા બે દિવસથી ખુબ જ વધી રહેલા ઉકળાટ બાદ સાંજે છ એકના સુમારે વાતાવરણમાં એકાએક પલટો આવવાની સાથે સાંજના સમય હોવા છતાં રાતના જેવું અંધારું છવાયા બાદ એક બે કલાકના સમયમાં વીજળીના કડાકા ભડકા અને ભારે પવન સાથે વરસાદ
આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાઈ ગયુ હતું
ખુબ જ ઉકળાટની વચ્ચે વરસાદ વરસતા લોકોએ રાહત અનુભવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.