દહીંથરા પ્રાથમિક શાળા ખાતે ૩૬ મો રાષ્ટ્રીય ખેલ મહોત્સવ એવમ લોકાર્પણ સન્માન સમારોહ યોજાયો - At This Time

દહીંથરા પ્રાથમિક શાળા ખાતે ૩૬ મો રાષ્ટ્રીય ખેલ મહોત્સવ એવમ લોકાર્પણ સન્માન સમારોહ યોજાયો


દહીંથરા પ્રાથમિક શાળા ખાતે ૩૬ મો રાષ્ટ્રીય ખેલ મહોત્સવ એવમ લોકાર્પણ સન્માન સમારોહ યોજાયો

દામનગર ના દહીથરા પ્રાથમિક શાળા ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો દહીંથરા પ્રાથમિક શાળા ખાતે ૩૬ માં રાષ્ટ્રીય ખેલ મહોત્સવ એવમ શાળા ના મેઈન ગેઇટ નું લોકાર્પણ અને સન્માન સમારોહ યોજાયો

દાતા પરિવાર ના છગનભાઇ વી પટેલ તરફ થી શાળા ના તમામ બાળકો ને તિથિ ભોજન કરાવ્યું હતું શાળા ના મેઈન ગેટ ના મુખ્ય દાતા પરિવાર નું સન્માન કરાયું
૩૬ માં રાષ્ટ્રીય ખેલ મહોત્સવ માં જાગૃતિ અભિયાન અંતર્ગત ગામ સરપંચ બટુકભાઈ રાઠોડ નું સન્માનપત્ર અર્પણ સન્માન કરાયું હતું ૩૬ માં ખેલ મહોત્સવ માં ઉત્તમ દેખાવ બદલ દાતા પરિવારે શાળા ના છાત્રો ને

શિલ્ડ આપી સન્માન કર્યું ૩૬ માં રાષ્ટ્રીય ખેલ મહોત્સવ માં લીંબુ ચમસી ત્રીપની દોડ કોથળા દોડ રચાખેંચ ખોખો ૫૦ મીટર ની દોડ જેવી વિવિધ રમતો માં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.