મુસાફરોની સુવિધા માટે પોરબંદર-દાદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” ટ્રેનમાં ૪ વધારાના કોચ કાયમી ધોરણે લગાડવવામાં આવશે. - At This Time

મુસાફરોની સુવિધા માટે પોરબંદર-દાદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” ટ્રેનમાં ૪ વધારાના કોચ કાયમી ધોરણે લગાડવવામાં આવશે.


મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વે પોરબંદર-દાદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” ટ્રેન (૧૯૦૧૬/૧૯૦૧૫)માં કાયમી ધોરણે એક સેકન્ડ એસી, એક થર્ડ એસી અને બે સેકન્ડ સ્લીપર ક્લાસના વધારાના કોચ લગાવશે, જેની વિગતો નીચે મુજબ છે,

ટ્રેન નંબર ૧૯૦૧૬/૧૯૦૧૫ પોરબંદર-દાદર- પોરબંદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” માં પોરબંદર સ્ટેશનથી ૧ ડિસેમ્બર. ૨૦૨૩ થી અને દાદર સ્ટેશનથી ૩ ડિસેમ્બર.૨૦૨૩ થી ઉપરોક્ત તમામ વધારાના કોચ લગાડવામાં આવશે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.