માળીયા હાટીના તાલુકાનુ નામ રોશન કરતો હાટી ક્ષત્રીય સમાજનો નવ યુવાન - At This Time

માળીયા હાટીના તાલુકાનુ નામ રોશન કરતો હાટી ક્ષત્રીય સમાજનો નવ યુવાન


માળીયા હાટીના તાલુકાના હાટી ક્ષત્રીય સમાજના નવયુવાન બનેસિંહ જીતુભાઇ શેખવાએ પોલીસ ડિપાર્ટમેન્ટ ની હાલ ચાલી રહેલી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીમાં લેખીત પરીક્ષામાં ઓલ ગુજરાત માં પ્રથમ નંબર અને ઓલ ઓવર આઠમાં ક્રમાકે પાસ થયેલ છે. પારિવારિક તેમજ આર્થિક સ્થિતિ પ્રતિકૂળ હોવા છતાં આવી સારી સફળતા મેળવવા બદલ સમગ્ર માળીયા હાટીના તાલુકાનું નામ રોશન કરતા સગા, સબંધી, મિત્રો મંડળ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવ્યા છે

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292

પારિવારિક તેમજ આર્થિક સ્થિતિ પ્રતિકૂળ હોવા છતાં આવી સારી સફળતા મેળવવા બદલ શુભેચ્છાઓ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.