આદર્શ પ્રાથમિક વિદ્યાલયમાં આંતર રાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણી કરાઈ - At This Time

આદર્શ પ્રાથમિક વિદ્યાલયમાં આંતર રાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણી કરાઈ


આદર્શ પ્રાથમિક વિદ્યાલયમાં આંતર રાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણી કરાઈ

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી આયોજિત શ્રી લોકવિજ્ઞાન કેન્દ્ર-બોટાદ દ્વારા તારીખ ૧૩-૭-૨૦૨૩ નાં રોજ શ્રી આદર્શ પ્રાથમિક વિદ્યાલય-હડદડમાં ધો-૬થી૮ માં ભણતા કુલ 113 વિદ્યાર્થીઓએ આંતર રાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણીનાં ભાગરૂપે "તમારી કલ્પનાનો ચંદ્ર" વિષય પર ચિત્ર સ્પર્ધા માં ભાગ લીધેલ નિર્ણાયક તરીકે શાળાનાં ચિત્ર શિક્ષક ચિત્રકાર કૌશિકબાબુ રાઠોડ દ્વારા ક્રમશઃ એક,બે,ત્રણ નંબર આપવામાં આવ્યા હતા સમગ્ર સ્પર્ધાનાં સ્પર્ધકોને શાળાનાં ટ્રસ્ટીઓ, આચાર્ય તથા સમગ્ર સ્ટાફગણ દ્વારા ઈનામો આપી અભિનંદન પાઠવ્યા.

રિપોર્ટ નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.