આજે બાલાસિનોર નો તાલુકાના હાડીયા ગામે રામાપીર મંદિરે નેજા ચડાવ્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/woxv9srhi0xrdilj/" left="-10"]

આજે બાલાસિનોર નો તાલુકાના હાડીયા ગામે રામાપીર મંદિરે નેજા ચડાવ્યા


બાલાસિનોર

*આજે બાલાસિનોર નો તાલુકાના હાડીયા ગામે રામાપીર મંદિરે નેજા ચડાવ્યા
બાલાસિનોર ના હાડિયા ગમે રામાપીર ના મંદિરે નેજા ચડાવ્યા જેમાં વડોદરા જિલ્લાના ભાજપ પ્રભારી શ્રી. રાજેશભાઈ {પપ્પુ ભાઈ}પાઠક બાલાસિનોર ભાજપ મહામંત્રી રાજુભાઈ ઠાકોર આયોજીત:- રયજીભાઈ ઠાકોર જાનકી દેવરાજ ગ્રુપ વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ પ્રિતેશ ભાઈ ઠાકોર અને ભાવિ ભક્તો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા અનેશ્રી રામદેવપીર મહારાજ ના દર્શન કરી
આશીર્વાદ મેળવ્યા હતા

*રિપોર્ટર ભૌમિક પટેલ બાલાસિનોર*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]