જિલ્લાની ૬ તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ નો સત્કાર સમારંભ - At This Time

જિલ્લાની ૬ તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ નો સત્કાર સમારંભ


આજ રોજ લુણાવાડા મુકામે ક્રિસ્ટલ સ્કુલ મોટા સોનેલા માં દેશના વડાપ્રધાન અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ નો લોકપ્રિય કાર્યક્રમ "મન કી બાત" જિલ્લાના મુખ્ય જવાબદાર આગેવાનો સાથે મોટી સંખ્યા માં નિહાળ્યો હતો,,સાથે જિલ્લાના નવા વરાયેલા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અને ઉપપ્રમુખ શ્રી તેમજ જિલ્લાની ૬ તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ નો સત્કાર સમારંભ અને બુથ સશકત કાર્યશાળા નું આયોજન કરાયું હતું ,શાળાના ટ્રસ્ટી શ્રી મનુભાઈ પટેલ અને તેમના પરિવાર દ્વારા મહાનુભાવો નું સ્વાગત કરવામાં આવ્યુ હતું..આ કાર્યક્રમ ના અધ્યક્ષ પ્રદેશ ઉપાઘ્યક્ષ શ્રી અને મધ્ય ઝોન પ્રભારી શ્રી ગોરધન ભાઈ ઝડફીયા જીહાજર રહ્યા હતા,,સાથે જિલ્લા પ્રભારી મંત્રી શ્રી બચુભાઇ ખાબડ જી,પ્રભારી શ્રી કનુભાઈ ભાઇ પટેલ જી, જિલ્લા પ્રમુખ દશરથભાઈ બારીયા જી , મંત્રી શ્રી કુબેર ભાઈ ડિંડોર જી ,સાંસદ શ્રી રતન સિંહ રાઠોડ જી, જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુ ભાઈ પટેલ,ધારાસભ્ય શ્રી અને પૂર્વ મંત્રી નિમિષા બેન સુથાર,,ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ, જીલ્લા મહામંત્રી શ્રી રાવજીભાઈ પટેલ , શ્રી પ્રદીપસિંહ રાઠોડ પૂર્વ ધારાસભ્ય શ્રી ઓ કાળુભાઈ માલીવાડ, હિરા ભાઈ પટેલ, ડૉ. માનસિંગ ભમાત,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઓ રમીલા બેન ડામોર,દિનેશ ભાઈ પટેલ, જય પ્રકાશ ભાઈ પટેલ તેમજ લુણાવાડા ના પ્રદેશ કોંગ્રેસ ના મંત્રી અને ત્રણ ટર્મ જિલ્લા પંચાયત સદસ્ય,વિરોધ પક્ષ ના નેતા શ્રી ભરત ભાઈ પટેલ ભાજપ માં જોડાયા હતા સાથે કડાણા થી આમ આદમી પાર્ટીના ગત વિધાનસભા ના ઉમેદવાર પર્વત ભાઈ વાગડીયા અને તેઓ ની ટીમ , ખાનપુર તાલુકા પંચાયત ના કારંટા તાલુકા પંચાયત સદસ્ય શ્રી અરવિંદ ભાઈ પટેલ અને અન્ય ૭ પદાધિકારી શ્રી ઓ એ ભારતીય જનતા પાર્ટી નો કેસરિયો ધારણ કર્યો હતો...સૌને આવકાર્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા....


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.