સાબરકાંઠા જિલ્લાના:-ઈડર જવાનપુરા ગ્રામ પંચાયતમાં - At This Time

સાબરકાંઠા જિલ્લાના:-ઈડર જવાનપુરા ગ્રામ પંચાયતમાં


સાબરકાંઠા જિલ્લાના:-ઈડર જવાનપુરા ગ્રામ પંચાયતમાં ACB ની ટ્રેપ.મહિલા સરપંચ અને કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતાં રંગે હાથ ઝડપાયા.બાંઘકામ ને લઇ રૂપિયા 12 હજાર ની લાંચ લેતાં ACB એ રંગે હાથ ઝડપી લીધા...

મહિલા સરપંચ ઊર્મિલા પરમાર ની લાંચ લાંચ લેતાં ACB નાં સકંજામાં.કોમ્પ્યુટર ઓપરેટર રાકેશ પટેલની પણ ACB એ કરી અટકાયત..

જવાનપુરા ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ અને કોમ્પ્યુટર ઓપરેટર બાંઘકામ ની રજા ચિઠ્ઠીને લઇ માંગી હતી લાંચ.

રિપોર્ટર:-
શાહબુદ્દીન શિરોયા
સાબરકાંઠા....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.