વડનગર ખાતે અંતર્ગત ઈન્ડિયા રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ દ્વાર થેલેસેમિયા ટેસ્ટ નો કાર્યક્રમ યોજાઈ ગયો - At This Time

વડનગર ખાતે અંતર્ગત ઈન્ડિયા રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ દ્વાર થેલેસેમિયા ટેસ્ટ નો કાર્યક્રમ યોજાઈ ગયો


વડનગર ખાતે અંતર્ગત ઈન્ડિયા રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ દ્વાર થેલેસેમિયા ટેસ્ટ નો કાર્યક્રમ યોજાઈ ગયો

વડનગર કોલેજમાં થેલેસેમીયા ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું તેમા વી.એન.એસ બેંક લી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વડનગરમાં એન.એસ. એસ. વિભાગ અંતર્ગત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ દ્વારા થેલેસેમિયા ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું આચાર્ય શ્રી ડી યુ પટેલે બી. એ. & બી. કોમ.સેમેસ્ટર-1 ના વિદ્યાર્થી ભાઈ બહેનોને સંબોધન કરી તેમના ઉત્સાહમાં વૃદ્ધિ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ નુ આયોજન ડો.દિનેશભાઈ પટેલ, ડો.જ્યોત્સ્ના રાવલ તેમજ સમગ્ર કોલેજ પરિવાર ના સહયોગથી સંપન્ન થયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.