જસદણ તાલુકાના ભંડારીયા ગામે દેશી દારૂનો જથ્થો મળી આવ્યો - At This Time

જસદણ તાલુકાના ભંડારીયા ગામે દેશી દારૂનો જથ્થો મળી આવ્યો


જસદણ તાલુકાના ભંડારીયા ગામે રેખાબેન સંજયભાઈ બાવકુભાઈ સોલંકી જે મહિલા પોતાના રહેણાંકના મકાને ગેરકાયદેસર રીતે દેશી દારૂ નો જથ્થા સાથે મળી આવતા ભાડલા પોલીસે દારૂનો જથ્થો કબજે કરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.