કરબટીયા ગામ માં આર્મી જવાન પોતાની ફરજ બજાવતા ની વતન તરફ પરત ફરતા ગ્રામજનો એ આનંદ વિભોર થી સ્વાગત કર્યું - At This Time

કરબટીયા ગામ માં આર્મી જવાન પોતાની ફરજ બજાવતા ની વતન તરફ પરત ફરતા ગ્રામજનો એ આનંદ વિભોર થી સ્વાગત કર્યું


કરબટીયા ગામ માં આર્મી જવાન પોતાની ફરજ બજાવતા ની વતન તરફ પરત ફરતા ગ્રામજનો એ આનંદ વિભોર થી સ્વાગત કર્યું

વડનગર તાલુકા ના કરબટીયા ગામ આર્મી ના ૨૧ વર્ષ સુધી ફરજ બજાવી રહેલા રાજપૂત ભરતસિંહ જેતુજી પથુજી એ પોતાના વતન કરબટીયા ગામ એ પધારેલ આર્મી જવાન ને સ્મસ્ત કરબટીયા ગામ ની પ્રજાજનો તથા સૂરજ જોગણી માતાજી સેવક મંડળ અને ભુવાજી દલુભાઈ અરજનભાઈ દેસાઈ, ભુવાજી આનંદ દલુભાઈ દેસાઈ રામદેવપીર મંડળ, હરસિધ્ધિ માતાજી મંડળ રેપડી માતાજી મંડળ,સતી માતાજી મંડળ ના સેવક ભાઈ બહેનો તથા દરેક સમાજ ના આગેવાનો અગ્રણીઓ હાજર રહી ને આર્મી જવાન ને આનંદ વિભોર થી સ્મસ્ત કરબટીયા ગ્રામજનો એ સ્વાગત કરાયું હતું આ પ્રસંગે થી દરેક માનવી એ પોતાના દેશ ની રક્ષા કરવા માટે આર્મી જવાન પોતાના ધર તથા પરિવાર તથા ગામ ને છોડી ને પોતે સમગ્ર પ્રજાજનો ને દેશ ની ધરતી રક્ષણ કરી ને ફરજ બજાવી ને વતન તરફ આવતા આર્મી જવાન ને સ્વાગત કરવું જોઈએ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.