દામનગર પી એસ આઈ એસ જી ગોહિલ ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક યોજાય - At This Time

દામનગર પી એસ આઈ એસ જી ગોહિલ ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક યોજાય


દામનગર પી એસ આઈ એસ જી ગોહિલ ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક યોજાય

દામનગર આગામી હોળી ધુળેટી અને શબે બારાત ના તહેવારો ને લઈ દામનગર શહેર પોલીસ સ્ટેશન ખાતે પી એસ આઈ એસ જી ગોહિલ ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ
આગામી હોળી ધુળેટી અને શબે બારત ના તહેવાર ને અનુલક્ષી શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ હિન્દૂ મુસ્લિમ બંને સમાજ ના તહેવારો આગામી દિવસો આવી રહ્યા છે ત્યારે પરસ્પર શાંતિ ભાઇચારો કોમી એકતા થી ઉજવાય તે માટે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે પી એસ આઈ એસ જી ગોહિલ ની અધ્યક્ષતા માં યોજાયેલ બેઠક માં સામાજિક અગ્રણી ઓ સાથે વિસ્તૃત ચર્ચા કરાય હતી શહેર ના તમામ હિન્દૂ મુસ્લિમ અગ્રણી ઓની ઉપસ્થિતિ માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.