શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જસદણ દ્વારા માવઠાની આગાહીને લઈને દ્વારા જાહેરાત - At This Time

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જસદણ દ્વારા માવઠાની આગાહીને લઈને દ્વારા જાહેરાત


હવામાન ખાતાની તા:૦૧/૦૩/૨૦૨૪ ને શુક્રવાર થી તા:૦૩/૦૩/૨૦૨૪ ને રવિવાર સુધી વરસાદી માવઠાની આગાહી હોવાથી દરેક ખેતપેદાશ માલ શેડમાંજ ઉતારવાનો રહેશે. તેમજ શેડમાં જ્યાં સુધી જગ્યા હશે ત્યાં સુધીજ ઉતારવા દેવામાં આવશે.તેમજ દરેક ખેત જણશી માલ ઢાંકીને તેમજ ઢાંકવાની વ્યવસ્થા સાથે લાવવાનો રહેશે. તેમજ યાર્ડમાં ખુલ્લામાં જે કોઈના પેન્ડિંગ માલ પડેલ છે તે તાત્કાલિક ઉપડાવી લેવા જણાવ્યુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.