બોટાદના ગઢડામાં વીજળી અને ભારે પવન સાથે કમોસમી વરસાદ - At This Time

બોટાદના ગઢડામાં વીજળી અને ભારે પવન સાથે કમોસમી વરસાદ


બોટાદના ગઢડામાં વીજળી અને ભારે પવન સાથે કમોસમી વરસાદ

રાજ્યમાં બોટાદના ગઢડામાં વીજળી અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં બપોર બાદ સાંજના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જયારે રાજકોટના જસદણના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં ભારે પવન સાથે કોઠી અને દેવપર ગામે વરસાદ પડ્યો હતો. અડધો ઇંચ કરતા વધુ વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો

રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.