સંયુક્ત નૈતીક માનવ અધિકાર સમિતિ ના ગૂજરાત મહિલા પ્રદેશ પ્રમુખ પદે શેતલબેન સેઠ ની નિમણુક થતા.જામનગર શહેર જિલ્લા ની ટીમ દ્વારા શીલ્ડ તથા બુકે આપી બેન નું સન્માન કરી શુભેરછા પાઠવી હતી - At This Time

સંયુક્ત નૈતીક માનવ અધિકાર સમિતિ ના ગૂજરાત મહિલા પ્રદેશ પ્રમુખ પદે શેતલબેન સેઠ ની નિમણુક થતા.જામનગર શહેર જિલ્લા ની ટીમ દ્વારા શીલ્ડ તથા બુકે આપી બેન નું સન્માન કરી શુભેરછા પાઠવી હતી


આજ રોજ સંયુક્ત નૈતીક માનવ અધિકાર સમિતિ ના ગૂજરાત મહિલા પ્રદેશ પ્રમુખ પદે શેતલબેન સેઠ ની નિમણુક થતા.જામનગર શહેર જિલ્લા ની ટીમ દ્વારા શીલ્ડ તથા બુકે આપી બેન નું સન્માન કરી શુભેરછા પાઠવી હતી. આ તકે જામનગર જિલ્લા પ્રમુખ શ્રી પ્રદીપસિંહ વાળા શહેર પ્રમુખશ્રી દિલીપસિંહ જાડેજા,શહેર . મહિલા પ્રમુખ શ્રી મીનાબા સોઢા , જિલ્લા ઉપપ્રમુખોશ્રી શક્તિસિંહ જાડેજા,તથા હેમતસિંહ ગોહીલ, મહિલા ઉપપ્રમુખ શ્રી નિલમબા ઝાલા , જિલ્લા મહામંત્રી શ્રી સુરુભા ઝાલા , જિલ્લા મહિલા મહામંત્રી શ્રી અસ્મિતાબા પરમાર, શહેર મહામંત્રી શ્રી મહિપતસિંહ ચુડાસમા,જિલ્લા મંત્રીશ્રી નરેન્દ્રસિંહ જાડેજા ,જિલ્લા મીડિયા ઇન્ચાર્જ શ્રી જીતેન્દ્રસિંહ જાડેજા શહેર મીડિયા ઇન્ચાર્જ શ્રી કિંજલબેન વૈષ્ણવ શહેર ટીમ ના મહિલા સદસ્યશ્રીઓ ચેતના બા જાડેજા તથા સોનલબા સોઢા શેતલબેન સેઠ ની શુભકામના પાઠવી સમિતી ના કાર્ય વિશે વિસ્તૃત ચર્ચા કરી જામનગર ના આગામી કાર્યક્રમનું આયોજન કરેલ. આમ જિલ્લા મીડિયા ઇન્ચાર્જ શ્રી જીતેન્દ્રસિંહ જાડેજા ની યાદી માં જણાવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.