પ્રેસનોટ ચાયનીઝ દોરીની ફીરકી નંગ-૩૦ સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી હિંમતનગર ગ્રામ્ય - At This Time

પ્રેસનોટ ચાયનીઝ દોરીની ફીરકી નંગ-૩૦ સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી હિંમતનગર ગ્રામ્ય


પ્રેસનોટ

ચાયનીઝ દોરીની ફીરકી નંગ-૩૦ સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ.

પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગરનાઓએ આગામી સમયમાં ઉતરાયણનો તહેવાર આવનાર હોય તે સબંધે ચાઇનીઝ દોરીના ઉપયોગ ઉપર પ્રતિબંધ બાબતેના કેસો કરવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી વિશાલકુમાર વાઘેલા સાહેબ, સાબરકાંઠા નાઓએ આપેલ સુચના અન્વયે વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ.કે.પટેલ હિંમતનગર વિભાગ તથા શ્રી એચ.બી.વાઘેલા ઇન્ચાર્જ સર્કલ પોલીસ ઇન્સપેકટર હિંમતનગર સર્કલ નાઓના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ સબ ઇન્સપેકટર વાય.બી. બારોટ,તથા અનાર્મ હેડ કોન્સ્ટેબલ ચીરાગભાઇ ભીખાભાઇ તથા લોકરક્ષક કુલપદીપકુમાર અજ્યભાઇ તથા આપોકો ભાવેશસિંહ રામસિંહ તથા આપોકો ચંદુભાઇ નાંનજીભાઇ તથા આપોકો રમેશભાઇ બળદેવભાઇ વિગેરે પોલીસ સ્ટાફના માણસો આજરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાઇનીઝ દોરીના ઉપયોગ ઉપર પ્રતિબંધ બાબતેના જાહેરનામાની અમલવારી અન્વયે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમીદારથી ચોક્કસ અને આધારભુત મળેલ બાતમી આધારે શંભુભાઇ શનાભાઇ વાઘેલા (દેવીપુજક) રહે.ભોલેશ્વર ઇન્દીરા આવાસ યોજના તા. હિંમતનગર જી.સાબરકાંઠા વાળાના વિરપુર શ્રીનાથનગર ખાતે નવીન બનાવેલ મકાનમાં તપાસ કરતાં મકાનમાંથી ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરીની ફીરકી નંગ- ૩૦ કિ.રૂ.૬૦૦૦/સાથે મળી આવતાં તપાસ અર્થે કબજે કરી સદરી શંભુભાઇ

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.