વિસાવદર તાલુકામાં જોવા મળિયો દિવાળી તહેવારનો માહોલ ખરીદી માટે ઉમટીયો માનવ મહેરમણ - At This Time

વિસાવદર તાલુકામાં જોવા મળિયો દિવાળી તહેવારનો માહોલ ખરીદી માટે ઉમટીયો માનવ મહેરમણ


વિસાવદર તાલુકામાં જોવા મળિયો દિવાળી તહેવારનો માહોલ ખરીદી માટે ઉમટીયો માનવ મહેરમણ
વિસાવદર
હાલમાં દિવાળી તહેવાર આવતો હોય લોકોમાં ખુબજ ઉત્સાહ જોવા મળે છે વિસાવદર શહેર ખાતે દિવાળી તહેવારને અનુલક્ષી તમામ ધંધાર્થી સારો સમય ચાલી રહીયો હોય એમ લાગી રહીયુ છે
છેલ્લા 2 વર્ષથી કોરોનો કાળને કારણે લોકો દિવાળી બરોબર ઉજવી શક્યા ન હતા આ 2 વર્ષ બાદ લોકો આવનાર તહેવાર ઉજવવા થનગાની રહિયા છે અતિયારે કપડાંની દુકાનો રંગ કલર ની લારીઓ લાઈટ ડેકોરેશન દુકાનો જવેલરી તેમજ અન્ય દુકાનોમાં લોકો ખરીદી કરવા માટે ભીડ જોવા મળે છે
અત્યારે એક તરફ દિવાળી તહેવાર એક તરફ ખેતી મૌસમ અને એક તરફ ચૂંટણીનો માહોલ આ ત્રિવણ સંગમાં લોકો ઉત્સાહથી આગળ વધી રહિયા છે આવનાર સમય તમામ લોકો માટે લાભદાયી નીવડે તેવી આશા લોકોમાં વ્યક્ત થાય છે
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.