લુણાવાડાના ધારાસભ્ય દ્વારા રાબડીયા ગામના નીચાણવાળા વિસ્તારના ગામડોની મુલાકાત - At This Time

લુણાવાડાના ધારાસભ્ય દ્વારા રાબડીયા ગામના નીચાણવાળા વિસ્તારના ગામડોની મુલાકાત


મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ પડવાના કારણે તેમજ કડાણા ડેમમાંથી છોડવામાં આવેલ પાણીના પ્રવાહથી લૂણાવાડા તાલુકાના રાબડીયા ગામના નીચાણવાળા વિસ્તારમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ દ્વારા ગ્રામજનો સાથે મુલાકાત કરવામાં આવી હતી.અને‌ ગ્રામજનોને‌ વરસાદના કારણે તકેદારી‌ રાખવા માટે અપીલ કરવામાં આવેલ હતી.અને‌ કામ સિવાય બહાર ન નીકળવા ધારાસભ્ય દ્વારા ગ્રામજ્નોને‌ અપીલ કરવામા આવી હતી.

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.