મેંદરડા વંથલી ને ને જોડતા બ્રિજ નુ આજરોજ ધારાસભ્ય જવાહર ચાવડા હાથે આજે ખાતમુરત કરવામાં આવ્યુ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vugm0tu18p1ehkdi/" left="-10"]

મેંદરડા વંથલી ને ને જોડતા બ્રિજ નુ આજરોજ ધારાસભ્ય જવાહર ચાવડા હાથે આજે ખાતમુરત કરવામાં આવ્યુ


આજરોજ માણાવદર વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ મેંદરડા નગર ખાતે પસાર થતી મધુવંતી નદી પરનો મેજર બ્રિજ નુ ખાતમુહૂર્ત ભૂમિ પૂજન વિસ્તારનાં ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડા ના વરદ હસ્તે કરવામાં આવ્યું.

આ તકે તાલુકા ભાજપનાં પ્રમુખ વિજયભાઈ પાનસુરીયા તથા હોદ્દેદારો તથા ગ્રામ પંચાયતનાં સરપંચ શ્રી અને સદસ્યતા અને જીલ્લા પંચાયતનાં સદસ્ય શ્રી હરેશભાઈ ઠુંમર, તથા યુવા નેતા જોલીતભાઈ બુસા, વેપારી અગ્રણી રાજુભાઈ વિઠ્ઠલાણી, તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી અને આગેવાનો હાજર રહ્યા હતા.

કૈલાશ વાઘેલા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]