જસદણ એસટી બસ સ્ટેન્ડમાં પાકીટ ચોરોનો ત્રાસ વધ્યો - At This Time

જસદણ એસટી બસ સ્ટેન્ડમાં પાકીટ ચોરોનો ત્રાસ વધ્યો


જસદણ એસટી બસ સ્ટેન્ડમાં પાકીટ ચોરોનો ત્રાસ વધ્યો

જસદણ એસટી બસ સ્ટેન્ડમાં પાકીટ ચોરોનો ત્રાસ વધતો જાય છે તો સરકારને વિનંતી બસ સ્ટેન્ડમાં પોલીસ મુકવા વિનંતી જસદણ થી ઉપડતી બસોમાં ભારે ભીડ થાય ત્યારે પાકીટ ચોરો પોતાનો કસમ અજમાવે છે જે દર્દીઓ રાજકોટ જાય તે દર્દી પોતાની દવાના પૈસા ગુમાવવાનો વારો આવે છે જસદણના બસ સ્ટેન્ડમાં કોઈ પોલીસ કે મહિલા પોલીસ દેખાતી નથી તો જસદણ ડેપો મેનેજરને વિનંતી આ અંગે ઉપર લેવલે વાતચીત કરે અથવા જસદણ બસ સ્ટેન્ડમાં પોલીસ સ્ટેશન ખોલવા અંગે કાર્યવાહી કરે હવે તો જસદણ બસ સ્ટેન્ડ પાકીટ ચોર માટેનું એક સ્થળ થઈ ગયેલ છે જસદણમાં અત્યારે તહેવારોની સિઝન હોવાથી ભારે ભીડ રહે છે તેથી બસમાં ચડતી વખતે મુસાફરો પાકીટ ગુમાવવાનો વારો આવે છે પાકીટમાં પૈસા અને ડોક્યુમેન્ટ હોવાથી ડોક્યુમેન્ટ જરૂરી હોવાથી ડોક્યુમેન્ટ કરવા માટે ઘણો સમય લાગે છે તો આ પાકીટ ચોરો ને કાબુ કરવા લોકોએ તંત્રને વિનંતી કરેલ.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.