લાખેણી ગામે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સફાઈ અભિયાનમાં જોડાયા - At This Time

લાખેણી ગામે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સફાઈ અભિયાનમાં જોડાયા


બોટાદ તાલુકાના લાખેણી ગામે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અભિયાન શરૂં કર્યું હતું. જેમાં શાળાના બાળકો ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને શાળા પરિસરને સ્વચ્છ કર્યું હતું. વિદ્યાર્થીઓમાં સ્વચ્છતાના પાઠ કેળવાઈ તે માટે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભિયાન મહત્વનું માધ્યમ બની રહ્યું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.