વીંછિયામાં સૌ પ્રથમવાર જાપાની ટેકનોલોજી મશીન દ્વારા ફુલ બોડી ચેકઅપ માટે રાહત દરે કેમ્પ - At This Time

વીંછિયામાં સૌ પ્રથમવાર જાપાની ટેકનોલોજી મશીન દ્વારા ફુલ બોડી ચેકઅપ માટે રાહત દરે કેમ્પ


વીંછિયામાં Nomedic (બ્યૂટીકેર) કંપની દ્વારા આવનાર શુક્રવારના રોજ યોજાશે ભવ્ય નિદાન કેમ્પ

વિટામિન, લીવર, કિડની, હ્યુમન ટોક્સિન, જઠર, આંતરડા, કોલેસ્ટ્રોલ, હાર્ટ ફંક્શન, હાડકાની ઘનતા, ઈમ્યૂન સિસ્ટમ, ફેફસા મગજ ની તપાસ ફોર્મન્સ બેલેન્સ વગેરે જેવી બીમારીઓનો ચેકઅપ કરી નિષ્ણાંત ડોક્ટર દ્વારા માર્ગદર્શન તથા દવાના સુજાવ આપવામાં આવશે.

22 માર્ચ 2024 શુક્રવારના રોજ વીંછિયામાં લુવાર સુથારની વાડી, મોઢુકા રોડ, વીંછિયા ખાતે યોજાશે નિદાન કેમ્પ : કેમ્પનો લાભ અવશ્ય લેજો

જાપાની ટેકનોલોજી મશીન દ્વારા ફુલ બોડી ચેકઅપ માટે રાહત દરે કેમ્પ યોજાશે.

કેસ ફોન પર નોંધાવી લેવો ફરજિયાત છે
Mo: 9998413891


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.