બળાત્કારના આરોપી આશારામનો ફોટાની કરાવી પૂજા વીડિયો વાયરલ - At This Time

બળાત્કારના આરોપી આશારામનો ફોટાની કરાવી પૂજા વીડિયો વાયરલ


આજ રોજ લુણાવાડા તાલુકાના જામાપગીના મુવાડા ગામની પ્રાથમિક શાળા વિવાદમાં, બળાત્કારના આરોપી આશારામનો ફોટાની કરાવી પૂજા, શિક્ષકો અને ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ શરૂ કરવા માં આવી વિધાર્થીઓએ આશારામના ફોટા સાથે કરી પૂજા ફોટો વાયરલ

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.