ઘોડીયાર પુલ પાસે બિનવારસી મોટરસાયકલ સાથે યુવક યુવતીના પગરખા મલી આવ્યા - At This Time

ઘોડીયાર પુલ પાસે બિનવારસી મોટરસાયકલ સાથે યુવક યુવતીના પગરખા મલી આવ્યા


ધોડીયાર પુલ નજીક યુવક યુવતીના પગરખાં મળી અનેક તર્ક વિતર્ક

આ યુવક યુવતીને શોધવા ગોધરાથી એન ડી આર એફ ની ટીમ પહોંચી ઘોડિયાર બ્રિજ મહીસાગર નદી જળાશયમાં

યુવક યુવતીના પગરખાં જોવા મળતા લોક ટોળા ઉમટી પડ્યા હતા
વહીવટી તંત્ર દ્વારા શોળખોળ શરુ કરવામાં આવી

આ બનાવની જાણ થતાં કડાણા મામલતદાર કડાણા પોલીસ ધટના સ્થળે પહોંચી

મહીસાગર જીલ્લાના વીરપુર તાલુકાના હોવાનું લોક ચર્ચાનો વિષય GJ ૩૫ F 2631 બાઇક


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.