ઇડર માં ભગવાન જગન્નાથ ની રથ યાત્રા નિકળી... આજ રોજ ઇડર રામ દ્વારા મંદિર થી આજે ભગવાન જગન્નાથ બેન સુભદ્રાજી અને બલભદ્ર સાથે નીકળ્યા હતા ઈડર શહેરમાં ઠેર ઠેર ભગવાનના રથનું સ્વાગત કરવામાં આવ્યું ઈડર કસ્બા મેમણ જમાત દ્વારા પણ મહંત નું સ્વાગત કરાયું હતું. સાથે સાથે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવેલ છે જેમાં સાબરકાંઠાના એસપી વિશાલ વાઘેલા ડેપ્યુટી ડીવાયએસપી ચૌહાણ સાહેબ તેમજ વધુ પોલીસ અધિકારીઓનો કાપલો મોટી સંખ્યામાં ખડકી - At This Time

ઇડર માં ભગવાન જગન્નાથ ની રથ યાત્રા નિકળી… આજ રોજ ઇડર રામ દ્વારા મંદિર થી આજે ભગવાન જગન્નાથ બેન સુભદ્રાજી અને બલભદ્ર સાથે નીકળ્યા હતા ઈડર શહેરમાં ઠેર ઠેર ભગવાનના રથનું સ્વાગત કરવામાં આવ્યું ઈડર કસ્બા મેમણ જમાત દ્વારા પણ મહંત નું સ્વાગત કરાયું હતું. સાથે સાથે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવેલ છે જેમાં સાબરકાંઠાના એસપી વિશાલ વાઘેલા ડેપ્યુટી ડીવાયએસપી ચૌહાણ સાહેબ તેમજ વધુ પોલીસ અધિકારીઓનો કાપલો મોટી સંખ્યામાં ખડકી


ઇડર માં ભગવાન જગન્નાથ ની રથ યાત્રા નિકળી...

આજ રોજ ઇડર રામ દ્વારા મંદિર થી આજે ભગવાન જગન્નાથ બેન સુભદ્રાજી અને બલભદ્ર સાથે નીકળ્યા હતા ઈડર શહેરમાં ઠેર ઠેર ભગવાનના રથનું સ્વાગત કરવામાં આવ્યું ઈડર કસ્બા મેમણ જમાત દ્વારા પણ મહંત નું સ્વાગત કરાયું હતું. સાથે સાથે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવેલ છે જેમાં સાબરકાંઠાના એસપી વિશાલ વાઘેલા ડેપ્યુટી ડીવાયએસપી ચૌહાણ સાહેબ તેમજ વધુ પોલીસ અધિકારીઓનો કાપલો મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવેલ છે ભગવાન જગન્નાથની રથયાત્રા ની શરૂઆત થતાં જ ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયા દ્વારા રથ ખેંચીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું સાથે ઇડર નગરના ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. અને સંપૂર્ણ બજારોમાં હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કીના નાદ સાથે સંપૂર્ણ ભક્તિમય માહોલ સર્જાયો હતો પ્રસાદમાં પણ મગ જાંબુ કાકડીના પ્રસાદ લેવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. 24 મી રથયાત્રામાં અખાડા ભજન મંડળી સાધુ સંતો ડીજે નાસીક ઢોલના સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા આજે ઈડર નગરમાં પરિભ્રમણ માટે નીકળી હતી અને ભક્તો મોટી સંખ્યામાં આ રથયાત્રામાં જોડાયા હતા
..રિપોર્ટર હસન અલી.સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.