બોટાદ એસ.ટી.ડેપો ખાતે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખના વરદહસ્તે નવી બે બસોનું લોકાર્પણ કરાયું - At This Time

બોટાદ એસ.ટી.ડેપો ખાતે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખના વરદહસ્તે નવી બે બસોનું લોકાર્પણ કરાયું


બોટાદ એસ.ટી.ડેપો ખાતે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખના વરદહસ્તે નવી બે બસોનું લોકાર્પણ કરાયું

આ નવી બસો બોટાદ થી હિંમતનગર અને બોટાદ થી અમદાવાદ રોડ પર દોડશે

બોટાદ એસ.ટી.ડેપો ખાતે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખના વરદહસ્તે નવી બે બસોનું લોકાર્પણ કરાયું હતું મુસાફરોની સુખાકારી માટે મુસાફરોને વધુ સરળતાથી જેના માટે તારીખ 05/01/2024 ના રોજ વિભાગીય નિયામક એસ.પી માત્રોજાનાં માર્ગદર્શન હેઠળ બોટાદ થી હિંમતનગર અને બોટાદ થી અમદાવાદ રૂટમાં નવી બસો આપવામાં આવી હતી બસ નાં લોકાર્પણ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ના જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલ બોટાદ જિલ્લાના પ્રમુખ જેઠીબેન પાલાભાઈ શહેર પ્રમુખ ચંદુભાઈ સાવલિયા જીગ્નેશભાઈ બોળીયા તથા જિલ્લા અને તાલુકા નાં પદાધિકારીઓ કાર્યકરો બોટાદ એસટી ડેપોનો સ્ટાફ દ્વારા બે નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

રીપોર્ટર: ચિંતન વાગડીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.