ભારતના પશુ કલ્યાણ બોર્ડ ની અપીલ 14 મી ફેબ્રુઆરીએ ઉજવવો કાઉ હગ ડે - At This Time

ભારતના પશુ કલ્યાણ બોર્ડ ની અપીલ 14 મી ફેબ્રુઆરીએ ઉજવવો કાઉ હગ ડે


ભારતના પશુ કલ્યાણ બોર્ડ ની અપીલ 14 મી ફેબ્રુઆરીએ ઉજવવો કાઉ હગ ડે

14 મી ફેબ્રુઆરીએ ગાયને ગળે લગાવવાનો દિવસ ઉજવવાની અપીલ ભારતના પશુ કલ્યાણ બોર્ડે કરી છે ત્યારે જસદણમાં પણ પશુ પ્રેમી અને પંખી પ્રેમી ફારુક તાલબ દ્વારા જસદણ તેમજ આટકોટમાં રહેતા લોકોને અપીલ કરવામાં આવી છે કે તમારા વિસ્તારમાં કે આસપાસ કોઈપણ જગ્યાએ કોઈ પશુનું અકસ્માત થયું હોય કે કોઈ પશુ બીમાર હોય તો ચોક્કસપણે મારો સંપર્ક કરો અમે નિશુલ્ક ભાવે અબોલ પશુઓની સારવાર કરી આપીશું તેમજ તમારા વિસ્તારમાં કોઈ પક્ષી ઘાયલ થયું હોય તે કોઈ અકસ્માત થયો હોય ત્યારે પણ અમારું ગ્રુપ સેવ બર્ડ્સ હર હંમેશ કાર્યરત છે જેથી ફારુક તાલબ દ્વારા મો. 7990094942 તમામ નગરજનોને જણાવેલ કે કોઈ બીમાર પશુઓને તેમજ પક્ષીને તમે જુઓ તો તરત જ અમારો સંપર્ક કરવો લોકજાગૃતિ માટે આ મેસેજ ફારુક તાલબ દ્વારા એટ ધીસ ટાઇમ ન્યૂઝમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.