મહિસાગર : સંતરામપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે આદરણીય શ્રીમતી દ્રોપદિ મુર્મુજી ના વિજય ઉત્સવ કાર્યક્રમ ઢોલ નગારા સાથે ઉત્સાહ ભેર ઉજવવામાં આવ્યો. - At This Time

મહિસાગર : સંતરામપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે આદરણીય શ્રીમતી દ્રોપદિ મુર્મુજી ના વિજય ઉત્સવ કાર્યક્રમ ઢોલ નગારા સાથે ઉત્સાહ ભેર ઉજવવામાં આવ્યો.


મહિસાગર જિલ્લામાં સંતરામપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે આદરણીય શ્રીમતી દ્રોપદિ મુર્મુજી ના વિજય ઉત્સવ કાર્યક્રમ ઢોલ નગારા સાથે ઉત્સાહ ભેર ઉજવવામાં આવ્યો
આં પ્રસંગે જિલ્લાના પ્રભારી બાલુ શુક્લાજી, રાજ્ય કક્ષાના ઉચ્ચ શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર, જિલ્લાના પ્રમુખ દશરથભાઈ બારીયા, જિલ્લા ના મહામંત્રી શ્રી રાવજીભાઈ પ્રદીપસિંહ બાપુ તથા શિક્ષણ સમિતિ ના ચેરમેન બાબુભાઇ પટેલ જિલ્લા પંચાયત સભ્ય સુમનબેન પ્રજાપતિ, તાલુકા મંડળના પ્રમુખો તથા મહામંત્રીશ્રીઓ તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી વગેરે એ હાજરી આપી હતી.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.