ચૂંટણી પહેલા કોંગ્રેસ ને મોટો ઝટકો બે ધારાસભ્ય એ આપ્યું પક્ષમાંથી રાજીનામું - At This Time

ચૂંટણી પહેલા કોંગ્રેસ ને મોટો ઝટકો બે ધારાસભ્ય એ આપ્યું પક્ષમાંથી રાજીનામું


તા:-૦૪/૦૩/૨૦૨૪
અમદાવાદ

ગુજરાત કોંગ્રેસ ના બે ધારાસભ્ય એ આપ્યું રાજીનામું કોંગ્રેસ ના દિગજ ગણાતા એવા અર્જુનભાઇ મોઢવાડીયા અને અંબરીશ ડેર નું કોંગ્રેસ પક્ષ નો છોડ્યો સાથ

ચૂંટણી પહેલા જ કેમ કેમ પક્ષ છોડવા માં આવે છે કોંગ્રેસ ના બે ધારાસભ્ય એ આપ્યું રાજીનામું ને ભારતીય જનતા પાર્ટી માં જોડાશે ગુજરાત કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરનું કોંગ્રેસ પક્ષ માંથી આપ્યું રાજીનામું, આવતીકાલે ૧૨ વાગ્યે વિધિવત રીતે ભાજપમાં જોડાશે કોંગ્રેસને પાંચ કલાકમાં જ બીજો ઝટકો અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા સ્પીકરને મળી ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.