એમ એસ યુનિવર્સીટી ના છાત્રો સાથે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી નો સીધો સંવાદ જીવન માં શિક્ષણ અજીવિકો ના સાધન તરીકે હોય તો કલા છે અને જીવન વિકાસ માટે હોય તો વિદ્યા છે (સ્વામી માર્ગીયસ્મિતજી) - At This Time

એમ એસ યુનિવર્સીટી ના છાત્રો સાથે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી નો સીધો સંવાદ જીવન માં શિક્ષણ અજીવિકો ના સાધન તરીકે હોય તો કલા છે અને જીવન વિકાસ માટે હોય તો વિદ્યા છે (સ્વામી માર્ગીયસ્મિતજી)


એમ એસ યુનિવર્સીટી ના છાત્રો સાથે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી નો સીધો સંવાદ

જીવન માં શિક્ષણ અજીવિકો ના સાધન તરીકે હોય તો કલા છે અને જીવન વિકાસ માટે હોય તો વિદ્યા છે (સ્વામી માર્ગીયસ્મિતજી)

વડોદરા ફતેહગંજ એમ એસ યુનિવર્સીટી ના કન્યા છાત્રાલય અને કુમાર છાત્રાલય ની મુલાકાતે પધારતા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એવમ મણીભાઈ પટેલ ડો અનિલ દીયા સાહેબ લેબટેક્નિશિયલ વડા સંજય પટેલ તુષાર શાહ ધનંજય ચૌહાણ ની ઉપસ્થિતિ માં સ્વામી માર્ગીયસ્મિતજી નો છાત્રો સાથે સીધો સંવાદ યોજાયો હતો જીવન ના ઉત્કર્ષ માટે શિક્ષણ એટલે જન્મ થી લઈ મરણ સુધી ના બધા વાતાવરણ ની અસરો બધા પ્રકાર ની કેળવણી બધી શિસ્ત અને બધી સંસ્કૃતિ ઓનો સરવાળો જીવન માં શિક્ષણ અજીવિકો ના સાધન તરીકે હોય તો કલા છે અને જીવન વિકાસ માટે હોય તો વિદ્યા છે જીવન ઘડતર ની ઉત્તમ કેળવણી હુન્નર કૌશલ્ય નો વિકાસ જેવા અસંખ્ય મુદા ઓ ઉપર મનનીય વ્યક્તવ સાથે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી નો એમ એસ યુનિવર્સીટી ના છાત્રો સાથે સંવાદ યોજાયો હતો

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.