બોટાદ પોલીસ સ્ટેશન દ્વારા મૌન ધારણ કરીને શ્રદ્ધાંજલિ આપી - At This Time

બોટાદ પોલીસ સ્ટેશન દ્વારા મૌન ધારણ કરીને શ્રદ્ધાંજલિ આપી


બોટાદ પોલીસ સ્ટેશન દ્વારા મૌન ધારણ કરીને શ્રદ્ધાંજલિ આપી

મોરબીની દુર્ઘટનામાં જાન ગુમાવનારા દિવંગત આત્માઓની શાંતિ તેમજ તેમના પરિવારજનોને પરમાત્મા આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા બે મિનિટ નું મૌન પાળવામાં આવેલ.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.