જસદણમાં ગઢડિયા રોડ ઉપરથી એક વ્યક્તિની અટક કરવામાં આવી - At This Time

જસદણમાં ગઢડિયા રોડ ઉપરથી એક વ્યક્તિની અટક કરવામાં આવી


જસદણમાં ગઢડિયા રોડ ઉપર સુરેશભાઈ રણછોડભાઈ મકવાણા ઉંમર વર્ષ ૩૪ ધંધો ડ્રાઇવિંગ ગામ જસદણ મણીનગર ચામુંડા માના મંદિર પાસે જેવો દેશી દારૂ જેવું કેફી પ્રવાહી ભરેલ કોથળીઓ સાથે મળી આવતા જસદણ પોલીસે ગુનો નોંધી અટકાયત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.