ધંધુકા બગોદરા હાઇવે પર લોલીયા ગામ પાસે ખાનગી બસ પલ્ટી મારી ૧૫ ઇજાગ્રસ્ત ૧નુ મોત - At This Time

ધંધુકા બગોદરા હાઇવે પર લોલીયા ગામ પાસે ખાનગી બસ પલ્ટી મારી ૧૫ ઇજાગ્રસ્ત ૧નુ મોત


ધંધુકા બગોદરા હાઇવે પર લોલીયા ગામ પાસે ખાનગી બસ પલ્ટી માટી મારી ગઈ હતી તેમા ૧૫ લોકો ઇજાગસ્ત થયા હતા ૧ વ્યક્તિ નુ મોત નિપજ્યું હતુ લોકો ના ટોળે ટોળા વળ્યા હતા રાત્રી ના સમયે બનાવ બન્યો હતો ધંધુકા . ફેદરા. બગોદરા. ધોલેરા 108 મારફતે ઇજાગ્રસ્તો ને નજીક ની હોસ્પીટલ ધસેડાયા હતા કોઠ પોલિસ ઘટના સ્થળ પર સ્થાનિક લોકોની અને પોલિસ દ્વારા લોકો ને બહાર ક્ઢાયા હતા કોઠ પોલિસ દ્વારા તપાસ હાથ ધરી હતી

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.