ગુજરાત મોબાઈલ એન્ડ ઇલેટ્રોનિક શો રૂમ નો મહાનુભવો ની ઉપસ્થિતિ માં રંગા રંગ પ્રારંભ
ગુજરાત મોબાઈલ એન્ડ ઇલેટ્રોનિક શો રૂમ નો મહાનુભવો ની ઉપસ્થિતિ માં રંગા રંગ પ્રારંભ
દામનગર શહેર માં ગુજરાત મોબાઈલ એન્ડ ઇલેટ્રોનિક્સ શો રૂમ ડેરૈયા પરિવાર દ્વારા પ્રારંભ રૂપાધડા ના બંગલા ખાતે ગુજરાત મોબાઈલ એન્ડ ઇલેટ્રોનિકસ વેચાણ કેન્દ્ર નો અનેક મહાનુભવો ની ઉપસ્થિતિ માં રંગારંગ પ્રારંભ કરાયો હતો દિલાવર મોબાઈલ શો રૂમ ના પ્રોપરાઈટર ડેરૈયા પરિવાર દ્વારા રૂપાધડા ના બંગલા ખાતે વિશાળ શો રૂમ ના પ્રારંભ પ્રસંગે સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા વજુભાઇ રૂપાધડા હારૂનભાઈ રાજા કોટન ઇન્ડસ્ટ્રીઝ ઇકબાલભાઈ ડેરૈયા સહિત સ્થાનિક અગ્રણી ઓના મેળવડા વચ્ચે સૌથી મોટા ગુજરાત મોબાઈલ એન્ડ ઇલેટ્રોનિક્સ ના શો રૂમ પ્રારંભ કરાયો હતો સાંપ્રત સમય ની જરૂરિયાતો ને ધ્યાને લઇ ઘર વપરાશ ની સામાન્ય ઇલેટ્રોનિક્સ વસ્તુ ઓથી લઈ અતિ અદ્યતન ટેક્નિસેવી ઉપકરણો ના વેચાણ કેન્દ્ર નિહાળી ખૂબ શુભેચ્છા પાઠવવા સ્થાનિક અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
