ધંધુકા તાલુકા ની 9 ટિમો નું શુટિંગ વોલીબોલ નાઈટ ટુર્નામેન્ટ નું ઓપનિંગ ધંધુકા એપીએમસી ના ચેરમેન શ્રી ચેતનસિંહ ચાવડા ના વરદ હસ્તે કરાયું. - At This Time

ધંધુકા તાલુકા ની 9 ટિમો નું શુટિંગ વોલીબોલ નાઈટ ટુર્નામેન્ટ નું ઓપનિંગ ધંધુકા એપીએમસી ના ચેરમેન શ્રી ચેતનસિંહ ચાવડા ના વરદ હસ્તે કરાયું.


ધંધુકા તાલુકા ની 9 ટિમો નું શુટિંગ વોલીબોલ નાઈટ ટુર્નામેન્ટ નું ઓપનિંગ ધંધુકા એપીએમસી ના ચેરમેન શ્રી ચેતનસિંહ ચાવડા ના વરદ હસ્તે કરાયું.

ધંધુકા તાલુકા ની 9 ટિમો નું શુટિંગ વોલીબોલ નાઈટ ટુર્નામેન્ટ નું ઓપનિંગ ધંધુકા ના એપીએમસી ના ચેરમેન શ્રી ચેતનસિંહ ચાવડા ના વરદ હસ્તે કરવા માં આવ્યું હતું

અમદાવાદ જીલ્લા ના ધંધુકા બરવાળા રોડ પર આવેલ તાલુકા પંચાયત ગ્રાઉન્ડ ઉપર તાલુકા ની 9 ટિમો નું શુટિંગ વોલીબોલ નાઈટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાપંચાયત ગ્રાઉન્ડ ઉપર તાલુકા ટિમ દ્વારા અને રોજકા ના વતની અને હાલ અમેરિકા રહેતા ..મહીપાલ સિંહ જી ચુડાસમા ના સહયોગ થકી અલગ અલગ તાલુકા ની 9 ટિમો નું શુટિંગ વોલીબોલ નાઈટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું જેનું ઓપનિંગ ધંધુકા એપીએમસી ના ચેરમેન શ્રી ચેતનસિંહ ચાવડા ના વરદ હસ્તે કરવા માં આવ્યું જેમાં દરબાર બોર્ડિંગ ધંધુકા વિજેતા અને બોટાદ રેલવે રનર્સઅપ ની ટ્રોફી મેળવી હતી.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.