જિલ્લા કલેકટરે ભરૂચ શહેરના એ તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ઔપચારિક મુલાકાત લીધી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/uum08i1wiva1wuhe/" left="-10"]

જિલ્લા કલેકટરે ભરૂચ શહેરના એ તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ઔપચારિક મુલાકાત લીધી.


જિલ્લા કલેકટરે ભરૂચ શહેરના એ તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ઔપચારિક મુલાકાત લીધી.

જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાએ ભરૂચ શહેરના એ તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સ્થળ મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન સુમેરાએ કચેરી ખાતેના રેકર્ડની તપાસ કરીને સંતુષ્ટિ વ્યક્ત કરી હતી.વધુમાં તેમણે કાર્યશૈલી વધુ અસરકારક બને તે માટે જરૂરી સૂચનો પણ આપ્યા હતાં.
આ મુલાકાતમાં તેમની સાથે મહેસૂલ વિભાગના કર્મચારીઓ પણ જોડાયા હતા.

ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]