પાટીલની અધ્યક્ષતામાં કમલમ માં બેઠક મળી. - At This Time

પાટીલની અધ્યક્ષતામાં કમલમ માં બેઠક મળી.


કાર્યક્રમ ઘડી કઢાયા પ્રદેશ કાર્ય લય કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીની એક મહત્વની બેઠક મળી રહી છે આ બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ તથા અનુસૂચિત જાતિ મોરચાના લાલસિંહ આર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં તમામ સાંસદો ધારાસભ્ય સહિત કેટલાક જિલ્લા અને તાલુકાના પ્રમુખને પણ બોલાવાયા હતા બેઠકમાં દેશભરમાં તારીખ 14 એપ્રિલ થી 24 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો થકી ડોક્ટર આંબેડકર ના વિચારોને લોકો સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું

રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image