માળીયા હાટીના ચુલડી ગામની સીમમાં બળદ ગાડા ઉપર પડ્યો જીવતો ઇલેવન કેવી વાયર પડતા બળદ નું થયુ મોત - At This Time

માળીયા હાટીના ચુલડી ગામની સીમમાં બળદ ગાડા ઉપર પડ્યો જીવતો ઇલેવન કેવી વાયર પડતા બળદ નું થયુ મોત


માળીયા હાટીનાના ચુલડી ગામની સીમમાં બળદગાડા ઉપર પડયો જીવતો ઇલેવન કેવી નો જીવતો વાયર ગાડા ઉપર પડતાં બળદનું થયું ઘટના સ્થળે મોત ત્યારે ગાડા ખેડુતને ગાડામાં સોર્ટ લાગતા ફંગોળાયા હતા જેને સામાન્ય ઇજા થઈ હતી માળીયા હાટીના પીજીવીસીએલ ને ટેલીફોનિક જાણ કરતા ફરજ ના અધિકારી એ કહ્યું અમારી હદ નથી બીજી તરફ ચોરવાડ પીજીવીસીએલ ને ટેલીફોનિક જાણ કરાઇ તો કહ્યું અમારી હદ નથી આવતી તો ક્યાં વિસ્તાર ની પીજીવીસીએલ ની હદ આવે? તે એક સવાલ સામે આવ્યો છે

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.