બરવાળામાં જુગાર રમતા છ ઈસમ ઝડપાયા - At This Time

બરવાળામાં જુગાર રમતા છ ઈસમ ઝડપાયા


બરવાળા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બરવાળા રાણપુર રોડ પાસે પહોંચતા બાતમી મળી હતી કે બરવાળા રાણપુર રોડ પાસે લાલજીભાઈ મકવાણા ની વાડી વિસ્તારમાં જવાના રસ્તે જાહેરમાં અમુક ઈસમો જુગાર રમે છે જેથી પોલીસની ટીમે બાતમી વાળી જગ્યાએ રેડ પાડતા ત્યાં જુગાર રમતા શૈલેષ બેલમ, અનિલ પંડ્યા, કમલેશ ગાફિયા અને કિશોર ઉર્ફે બથડ ચાવડા તમામ રહે બરવાળા ને રોકડ રૂપિયા 3630 સાથે ઝડપી પાડ્યા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.