બોટાદ ખાતે 15 ભાવનગર લોકસભાની મધ્યસ્થ ચુંટણી કાર્યાલય ખુલ્લી મુકાય - At This Time

બોટાદ ખાતે 15 ભાવનગર લોકસભાની મધ્યસ્થ ચુંટણી કાર્યાલય ખુલ્લી મુકાય


બોટાદ ખાતે 15 ભાવનગર લોકસભાની મધ્યસ્થ ચુંટણી કાર્યાલય ખુલ્લી મુકાય

બોટાદના ગઢડા રોડ પર આવેલ જય કોમ્પલેક્ષ ખાતે ૧૫-ભાવનગર/બોટાદ લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત ૧૦૭-બોટાદ વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ,ગઢડા ધારાસભ્ય મહંત શંભુનાથ ટૂંડિયાજી,શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના માધવસ્વરૂપદાસજી સ્વામી,બોટાદ વિધાનસભા પ્રભારી મુકેશભાઈ લંગાળીયાની વિશેષ ઉપસ્થિતિમાં મધ્યસ્થ કાર્યલય ખુલ્લી મુકવામાં આવી હતી ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જયરાજભાઈ પટગીર દ્વારા ઉપસ્થિત આગેવાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પુર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી,શહેર પ્રમુખ ચંદુભાઈ સાવલિયા,ભુપતભાઈ મેર,રસિકભાઈ ભુંગાણી,હરેશભાઈ પીઠવા,પ્રદેશ જિલ્લા મંડળ તથા મોરચા-સેલ-વિભાગના હોદ્દેદારોશ્રી કારોબારી સદસ્યશ્રઓ,ચુંટાયેલા સદસ્યશ્રીઓ,સહકારી આગેવાનો,કાર્યકર્તાશ્રીઓને ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર :- ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.