અમદાવાદ માં હજુ વરસાદ આવ્યો પણ નથી ને એ પહેલાં ભુવા પડવાનું થયું ચાલુ જુહાપુરા માં એક એક્ટિવા ચાલક પડ્યો ગટર ના મોસ મોટા ભુવા માં તંત્ર ની એવી તે કેવી કામગીરી કે આવડા મોટા ભુવા પડે છે આખા અમદાવાદ માં આ ભુવા નક્કી કોક દિવસ લોકો નો ભોગ લેશે પછી તંત્ર જાગશે એવું લાગે છે - At This Time

અમદાવાદ માં હજુ વરસાદ આવ્યો પણ નથી ને એ પહેલાં ભુવા પડવાનું થયું ચાલુ જુહાપુરા માં એક એક્ટિવા ચાલક પડ્યો ગટર ના મોસ મોટા ભુવા માં તંત્ર ની એવી તે કેવી કામગીરી કે આવડા મોટા ભુવા પડે છે આખા અમદાવાદ માં આ ભુવા નક્કી કોક દિવસ લોકો નો ભોગ લેશે પછી તંત્ર જાગશે એવું લાગે છે


અમદાવાદ માં ફરી પડ્યો એક મોટો ભુવા શહેરના જુહાપુરા ફતેહ વાડી વિસ્તારમાં આવેલ લબ્બેક પાર્કના એક એક્ટિવા ચાલક પડ્યો ભુવા માં જે સીસીટીવી કેમેરા થયો આખો વીડિયો રેકોડ એક્ટિવા લઈ રોડ તરફ જઈ રહેલા યુવન નું પાછળ નું ટાયર દબાયુ ને પછી આખી એક્ટિવા ખાડા માં થઈ ગરકાવ આજુબાજુ ના લોકો દ્વારા યુવન ને બાર કાઢ્યો અમદાવાદ માં હવે ભુવા વરસાદ ની રહા જોતા નથી તેમ લાગે છે અમદાવાદ અનેક વાર આવા મોટા મોટા ભુવા પડે છે પણ તંત્ર કઈ યોગ્ય કામગીરી કરતું હોય તેમ લાગતું નથી શહેર ના બળોલનગર પાસે આવેલ ઓડા ના મકાન સામે પડેલ એક ભુવો રીપેર કરતા તંત્ર ને એક .મહિનો થયો તો હવે આ ભુવો પડ્યો અને રીપેર કરતા કેટલા સમય લાગે તે જોવાનું રહ્યું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.