ઈડર ના શેભર ગોગાબાપા ના મંદિરે આઠમો પાટોત્સવ યોજાયો
ઈડર ના શેભર ગોગાબાપા ના મંદિરે આઠમો પાટોત્સવ યોજાયો
ઇડર ના બારેલા તળાવ પાસે આવેલ શેભર ગોગા મહરાજ ના મંદિરે 16 ડિસેમ્બર ને સોમવાર માગશર વદ એકમ ના રોજ આઠમો પાટોત્સવ યોજાયો હતો.જેમાં ગોગા બાપાને 251 વાનગી નો અન્નકૂટ ધરાવાયો હતો.સાથે મહાયજ્ઞ નું પણ આયોજન કરાયું હતું. યજમાન પદે દુર્ગાબેન ગીરીશભાઈ નાયક રહ્યા હતા યજ્ઞ ના આચાર્ય લાલોડા ગામના ભાવિનભાઇ શાસ્ત્રી દ્વારા હોમ હવન પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાપ્રસાદ નું આયોજન પણ કરાયું હતું.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા સાબરકાંઠા બ્યુરો
9723313531
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.