ગેલ ઈન્ડિયા કંપની તરફથી “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત ભચાઉ બસ સ્ટેન્ડ જાહેર સ્થળ પર સફાઇ નો કાર્યક્રમ યોજાયો - At This Time

ગેલ ઈન્ડિયા કંપની તરફથી “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત ભચાઉ બસ સ્ટેન્ડ જાહેર સ્થળ પર સફાઇ નો કાર્યક્રમ યોજાયો


આજ રોજ ગેલ કંપની તરફ થી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ભચાઉ બસ સ્ટેન્ડ પર સાફ સફાઈ નો કાર્યક્રમ સવારે ૯:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી કરવામાં આવ્યો. બસ સ્ટેન્ડ ની સંપૂર્ણ સાફ સફાઈ કરી ઉપસ્થિત જનતા ને આ કાર્યક્રમ નુ મહત્વ સમજાવી દરેક ને પોતાનું ઘર, સોસાયટી, ગામ, જાહેર જગ્યા એ સ્વચ્છતા રાખવા પ્રોત્સાહન આપ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા દરેક ના પ્રયત્નો થકી જ ભારત દેશ કચરા મુકત કરી શકાય એવો સંદેશ ગેલ ની ટીમ દ્વારા પ્રસારીત કરાયો.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.