કડી - કલ્યાણપુરા રોડ પર ડરણ પાટિયા નજીક કારની અરફેટે જંગલી પ્રાણીનું મોત - At This Time

કડી – કલ્યાણપુરા રોડ પર ડરણ પાટિયા નજીક કારની અરફેટે જંગલી પ્રાણીનું મોત


Swift કાર કડીથી કલ્યાણપુરા તરફ જઈ રહી હતી તે દરમિયાન અચાનક જંગલી પ્રાણી રોડ ક્રોસ કરવા જતા કાર સાથે અથડાયુ હતું અને ઘટના સ્થળે છે જંગલી પ્રાણીનું મોત નિખ્યું હતું કારચાલકની સમય સૂચકનાથી કારને કાબુમાં લઈ રોડની સાઈડમાં ઊભી કરી દીધી હતી સદનસીબે કારમાં સવાર લોકોને કોઈપણ જાતની ઈજા થઈ ન હતી પરંતુ કારને મોટું નુકસાન થયું હતું

પ્રાથમિક તપાસ માં જંગલી પ્રાણીમાં નીલગાય હોવાનું જાણવા મળ્યું છે

*..✍🏻 એટ ધીસ ટાઇમ ન્યુઝ ફઝલ પઠાણ કડી : મહેસાણા 📹..*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.