બોટાદ શહેરનાં ગઢડારોડ પર હરિદર્શનની બાજુમાં એક વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો - At This Time

બોટાદ શહેરનાં ગઢડારોડ પર હરિદર્શનની બાજુમાં એક વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો


બોટાદ શહેરનાં ગઢડારોડ પર હરિદર્શનની બાજુમાં એક વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો

બોટાદ શહેરનાં ગઢડા રોડ પર હરિદર્શનની બાજુમાં તુષારભાઈ ધીરુભાઈ ધોરાંડીયાં નામના વ્યક્તિ ઉપર છરી વડે ધોળા દિવસે દિન દહાડે પાંચ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો જીવલેણ હુમલો
હુમલો કરનાર વ્યક્તિ આશિફ અને સચિન અને અન્ય ૩ વ્યક્તિ અજાણ્યા હોવાનું ઇજાગ્રસ્ત તુષારભાઈ દ્વારા જણાવેલ જીવલેણ હતું.હુમલો કરી આરોપી નાશી સુટ્યા હતા ઇજા ગ્રસ્ત વધુ સારવાર માટે બોટાદ શહેરની સબિહા હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવેલ હતા હાલ બોટાદ પોલીસ દ્વારા આરોપીની શોધ ખોળ સરું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.