આખલા યુધ્ધ નો વિડીયો વાયરલ, લોકો ત્રાહિમામ, તંત્ર દ્વારા કોઈ કામગીરી નહી.?? - At This Time

આખલા યુધ્ધ નો વિડીયો વાયરલ, લોકો ત્રાહિમામ, તંત્ર દ્વારા કોઈ કામગીરી નહી.??


આખલા યુધ્ધ નો વિડીયો વાયરલ, લોકો ત્રાહિમામ, તંત્ર દ્વારા કોઈ કામગીરી નહી.??

બોટાદ શહેરમાં આખલા યુધ્ધ યથાવત તંત્ર દ્વારા હજી સુધી કોઈ પગલાં ન લેવાયા

આખલા યુધ્ધ નો વિડીયો શોસયલ મિડિયા મા વાયરલ થયો. શહેરના સાળંગપુર રોડ પર આવેલ રેલ્વે અંડરબ્રિજ ઉપર આખલા બાખડયા હોવાનો વિડિયો વાઇરલ થયો છે

ત્રણ આખલા બાખડતા એક આખલો બ્રીજ ઉપરથી નીચે પટકાયો છે સદનશીબે આખલા બાખડયા તે સમયે કોઈ રાહદારીઓ હડફેટે ન આવ્યા તેથી કોઈ જાનહાની નહિ પરંતુ જો કોઈ રાહદારી અંડરબ્રિજ માથી પસાર થયુ હોત ને કોઈ જાનહાની સર્જાત તો જવાબદાર કોન?? હાલ તો લોકો ની એવી માંગ છે કે આવનારા દિવસોમાં લેવામાં વેલી તકે તંત્ર દ્વારા રખડતા ઢોર મુદ્દે યોગ્ય કામગીરી કરવામાં આવે. જોવાનુ રહ્યું કે આવનારા દિવસોમાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવે છે કે કેમ.??

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.