શ્રી લાકડિયા પ્રાથમિક કન્યા શાળાના મઘ્યાહન ભોજન શેડ નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું - At This Time

શ્રી લાકડિયા પ્રાથમિક કન્યા શાળાના મઘ્યાહન ભોજન શેડ નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું


શ્રી લાકડિયા પ્રાથમિક કન્યા શાળાના મઘ્યાહન ભોજન યોજના અંતર્ગત શેડ મંજૂર થતાં લાકડિયા સરપંચશ્રી સુલેમાનભાઇ આમદભાઈ ઘઘડા તથા ઉપસરપંચ વતી શામાભાઇ વજાભાઇ કોલી અને રાઉમા અસગર અલી ઉમરભાઇ તેમજ ઇકબાલભાઇ ભચુભાઈ ખલીફા અને અનવરભાઇ એમ. ખલીફા હાજર રહી ખાત મુહૂર્ત કરેલ છે તેમજ ઇકબાલભાઇ ભચુભાઈ ખલીફા અને રાઉમા ઉમરભાઇ હાલાભાઇ તરફથી શાળા ખાતે CCTV કેમેરા માટે નું દાન મળેલ છે તેમજ જાલુભા ક્રિષ્ના કટલરી સ્ટોર લાકડિયા તરફ થી શાળાને સાઉન્ડ સ્પીકર દાનમાં મળેલ છે જે આજ અષાઢી બીજ ના પાવન પર્વ પર કરેલ કાર્ય માટે શાળા ના આચાર્ય શ્રી જે બી રાઠોડ સાહેબ તેમજ મદદનીશ શિક્ષક શ્રી નિતીનભાઈ વાઘેલા તથા શાળા પરિવાર તેમજ એસ.એમ.સી દ્વારા હાજર વ્યક્તિઓ નો આભાર વ્યક્ત કર્યો હતો

અહેવાલ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઇમ ન્યુઝ ભચાઉ
મો :9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.