કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને તેમની ગ્રાન્ટમાંથી રાણપુર ગ્રામ પંચાયતને વૈકૂંઠરથના લોકાર્પણનો કાર્યક્રમ સંપન્ન - At This Time

કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને તેમની ગ્રાન્ટમાંથી રાણપુર ગ્રામ પંચાયતને વૈકૂંઠરથના લોકાર્પણનો કાર્યક્રમ સંપન્ન


કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને તેમની ગ્રાન્ટમાંથી રાણપુર ગ્રામ પંચાયતને વૈકૂંઠરથના લોકાર્પણનો કાર્યક્રમ સંપન્ન

બોટાદ જિલ્લાના રાણપુર ખાતે આયુષ વિભાગ તથા મહિલા અને બાળવિકાસ વિભાગના કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને તેમની ગ્રાન્ટમાંથી રાણપુર ગ્રામ પંચાયતને વૈકૂંઠરથના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં મંત્રીએ રાણપુર ગ્રામ પંચાયતના સરપંચશ્રીને વૈકૂંઠરથની પ્રતિકાત્મક ચાવી એનાયત કરી હતીઆ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીએ કેન્દ્રીય મંત્રી તથા સાંસદ ડો.મહેન્દ્રભાઈ મુંજપરાનો આભાર વ્યક્ત કર્યો હતો.સનશાઈન ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ,રાણપુરના પ્રાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કલેક્ટર ડો.જીન્સી રોય,જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયા,જિલ્લા પોલીસ અધિક્ષક કિશોરભાઈ બલોલિયા,પ્રાંત અધિકારી બરવાળા,મામલતદાર રાણપુર,જિલ્લા અગ્રણી મયૂરભાઈ પટેલ જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યઓ,જિલ્લાના અગ્રણીઓ,રાણપુરના ઉદ્યોગપતિઓ તેમજ મોટી સંખ્યામાં રાણપુરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.