રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખે અધિકારીઓને ખર્ચના મામલે આપેલી નવી સત્તાઓ પાછી ખેંચી, જૂની યથાવત - At This Time

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખે અધિકારીઓને ખર્ચના મામલે આપેલી નવી સત્તાઓ પાછી ખેંચી, જૂની યથાવત


જિલ્લામાં શિક્ષકોની ઘટ હોવાથી 700 પ્રવાસી શિક્ષક માટે સરકારમાં દરખાસ્ત મૂકી.

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભાએ અગાઉ અધિકારીઓને ખર્ચના મામલે આપેલી સત્તાઓ પાછી ખેંચી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એજન્ડા પર આ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. પરંતુ અધ્યક્ષસ્થાનેથી પ્રમુખ ભૂપત બોદરે આ દરખાસ્ત રજૂ કરી હતી અને તેનો સ્વીકાર કરાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.