જે બાબા સાહેબ ના બંધારણ થી ધારાસભ્ય અને મોટા નેતા અને કોર્પોરેટર બન્યા છો તે બાબા સાહેબ નું સ્ટેચ્યુ મૂકવા અવરોધ કરતા નેતાઓ…. મેઘાણીનગરમાં આવેલ રામેશ્વર સર્કલ નું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી મંજુર કરવામાં આવેલ હોવા છતા કામ માં વિલંબ, રાજકીય દબાણ ને વશ થઈ કામ માં અવરોધ.
મેઘાણીનગરમાં આવેલ રામેશ્વર સર્કલ નું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી મંજુર કરવામાં આવેલ હોવા છતા કામ માં વિલંબ, રાજકીય દબાણ
Read more